Daily thought · Stories..By Me.!/ Inspired Me.!

કેટલીક યાદો ….

maxresdefault

આગ ની લપેટ માંથી નીકળતા ધુવાળા ની જાપટ પણ તારા દીધેલા દર્દ નો અહેસાસ કરાવી જાય છે…
નીકળતા ધુવાળા ની લપેટ માં પણ દેખાય છે તારી સાથે વિતાવેલા સમય ની પળો !!

એક એક લપેટ માં આપણી યાદો ને સળગતી જોવ છું…
અને એમાં જ આપણાં સંબંધ ને પણ બળી ને રાખ થતો જોવ છું !!

કદાચ આ જ પરિણામ લખ્યું હશે આપણાં સંબંધ નું…
એટલે જ એક સમય ની લીલીછમ યાદો ને આજે રાખ થઇ હવા માં ઉડતી જોવ છું !!

Advertisements

4 thoughts on “કેટલીક યાદો ….

      1. Aag ki lapte bhi tere diye dard ka ehsas dila jati he,
        un lapto ke dhue me bhi dikhayi dete he tere sath bite hue lamhe…

        har ek lau me hamari yaado ko jalti hui dekhti hu,
        aur usme hi hmare rishte ko bhi jalta hua dekhti hu…

        shaayad ye hi natija likha hoga hamre rishte ka,
        isiliye ek pal ke khushnuma rishte ko aaj rakh ban ke hawa me udata hua dekhti hu…

        Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s