Poems

ફરી મન થાય છે !!

આજે પાછું નાચવાનું મન થાય છે,
ખુશીઓનાં આંચલ માં ફરી થી ઘેરાવાનું મન થાય છે.

જિંદગી એ તોડેલા સપનાઓ ને ફરી થી ભેગા કરવાનું મન થાય છે,
યાદો ની સૂકી કેડીઓ પર ફરી થી ચાલવાનું મન થાય છે!!
આજે પાછું નાચવાનું મન થાય છે!!

આવતી કાલ ની ચિંતા મૂકી ને આજ ને માણવાનું મન થાય છે,
ચિંતાઓ થી ઘેરાયેલા મન ને ફરી થી આશ્વાસન આપવાનું મન થાય છે.
દિલ તૂટી જવાની બીક ને કોરે મૂકી ને ફરી થી દિલ લગાવાનું મન થાય છે…!!!!

આજે પાછું નાચવાનું મન થાય છે,
ખુશીઓનાં આંચલ માં ફરી થી ઘેરાવાનું મન થાઉં છે!!!

Happy world’s poetry day!!

By PriyaJ

Advertisements

17 thoughts on “ફરી મન થાય છે !!

  1. ફરી મન થાય છે ખુબ જ સરસ રચના
    અહીંયા બે ત્રણ પંક્તિ ઉમેરવાનું મન થાય છે !!!
    દુખ, દર્દ અને દાસ્તાન ભૂલી ફરથી સ્મિત રેલાવાનું મન થાય છે !!!
    છે અધૂરા અરમાનો હ્રદય માં, ને ભીની આંખે નવીન સ્વપ્નો શણગારવાનું મન થાય છે !!!
    અગણિત છે લોકો આ વિશાળ જગમાં , તેમ છતાં તારી જોડે વાત કરવાનું મન થાય છે – અલ્પેશ વાઘેલા

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s