All About Relationships · Poems · Randomize Feel..Through Post!

મને ગમે !!!

તારી કહેલી વાતો,મારા દિલ ને યાદ કરવી ગમે…
વિખરાયેલિ મારી જાતને તારા હાથે થી વીણાવું ગમે…

સુરજ આથમતા ની સાથે તારી યાદો માં ખોવાઇ જવુ ગમે..

તારા નામ સાથે મારા નામને જોડી ને કોઇક નવા જ નામ ની કલ્પના કરવી ગમે…

કોઈપણ સ્થિતી માં બહાના થી તારુ નામ લઇને મલકાવુ ગમે…

તારો હાથ પકડી ને કોઇક લાંબા રસ્તાની લટાર મારવી ગમે…

તારા ખભા પર માથું ઠાળી દિલમાં રહેલો ભાર ખાલી કરવો ગમે…
દરેક મુલાકાત દરમિયાન બીજી વાર જલદી થી મળવાનો વાયદા પર વિશ્વાસ રાખવો ગમે…

તારી રાહ જોતી આંખો ને તેં દીધેલા સપનાઓ જોવા પણ ગમે…

– – – – –

Happy Blogging!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s